Election anxiety!

Sharing following whatsapp forward via Blog.

 

રાજકારણ’ માં રસ લેતા મારા ગુજરાતી મિત્રોને વિનંતી સાથે જણાવવાનું કે અતી દિલથી રાજકીય રસ લેવો નહીં.
ચુંટણી આજે છે કાલે જતી રહેશે,
બધા ભારતીયો ને ચાહવું,
કોઈને નફરત કરવી નહીં.
દરેક સમાજને માન સંન્માન આપજો.
👉🏻ગામમાં સંપ રહે.
👉🏻સોસાયટી માં સંપ રહે,
👉🏻કુટુંબ માં સંપ રહે તેટલુંજ.

બાકી આજે ભાજપ માં છે, અે કાલે કોંગ્રેસ માં જતા રહેશે, આજે કોંગ્રેસ માં છે, એ કાલે ભાજપ માં જતા રહેશે. બહુ દુઃખી થવું નહીં.

જાડી ચામડીના થવું. ધંધામાં ધ્યાન રાખવું. કોઈ પક્ષ ને વધારે દેશભક્તિ વાળો સમજી કુદી ના પડવું.

માટે ધંધામાં ધ્યાન આપો.
મતદાન ૧૦૦% કરજો.
પણ કોઈની સાથે સંબંધ બગાડતા નહીં.

સબંધ સાચવી રાખવા વિનંતી

👏👏🙏🙏👏👏

Vikas

Following gujarati whatsapp received by me. Glad to put it here with my comments :-

*આને કેવાય કૉંગ્રેસ યુક્ત ભાજપ*
🙏 *કોંગ્રેસે કીધું હતું GST લાવવો જોઇયે, છેલ્લે શું થયું? GST લાવવો પડ્યો…..*

🙏 *કોંગ્રેસે કીધું હતું FDI લાવવી જોઇયે, છેલ્લે શું થયું? FDI લાવવી પડી …..*

🙏 *કોંગ્રેસે કીધું હતું આધાર કાડ અપનાવવું જોઇયે, છેલ્લે શું થયું? આધાર કાર્ડ અપનાવવું પડ્યુ…..*

🙏 *પણ હું વિચારુ છું કે સરકાર કોની છે??*

🙏 *ભાજપે કીધું તું રામમંદિર બનાવવું જોઇયે પણ રામમંદિર બન્યું?*

🙏 *ભાજપે કીધું તું ૩૭૦ ની કલમ કાશ્મીર થી હટાવીશુ પણ હટાવી??*

🙏 *ભાજપે કીધું તું કાળું નાણું પાછું લાવી દરેક ને ૧૫ લાખ રુપીયા આપીશું, શું આમ થયું??????*

🙏 *ભાજપે કીધું તું પાકિસતાન ને જડબાતોડ જવાબ આપીશું, શું જવાબ આપ્યો?????*

🙏 *ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતા સરકાર તેની બોલી ઉપર અમલ કરી શકી નથી કેમકે*

🙏 *હમેશાં સાચી વિચારધારા નો જ સ્વીકાર થાય છે આજ કારણ થી ભાજપે કોંગરેસ ના વિચારો અપનાવવા પડયા છે*

🙏 *આ સરકાર ચલાવે તો મોદીજી છે પણ એ ચાલે છે મનમોહનસિંહ ના અનુભવો ઉપર…*

🙏 *એક અર્થ શાસ્ત્રી અને ચા વાળા ના વિચારો મા અંતર હોય એ સ્વાભાવિક છે*

🙏 *કેમકે એક અર્થ શાસ્ત્રી વિદ્યાલય બનાવે છે જ્યારે ચા વાળો સંડાસ બનાવવા ને સિદધી ગણે છે*

 

🙏 *હવે જોવાનું એ રહ્યું*🙏
*જનતા ને બેક્વૂફ બનવવા પેટ્રોલ ના ભાવ ચૂંટણી પહેલા કેટલો ઉતરી જશે*

From my childhood I was PRO-BJP.

Since this election I would like to use “NOTA”. Congress has not done anything for Brahmin, Vaniya and Patel. BJP used to be party with political vision. Last one year even BJP has achieved a lower level. Every member and political party person are worried about their seat. They seem to be eager to serve public. In fact for a common man it is very difficult to contact even smallest municipal councilor to get work done. They are always busy in one or other meeting. In case you get them on phone their government like reply would make you angry.

LET US USE “NOTA” this election.

Save