ચાલ ફરીથી વોટ્સએપ્પ વોટ્સએપ્પ રમીયે

ચાલ ને આજે સાત તાલી રમીએ
વોટ્સએપ વોટ્સએપ બહુ રમ્યા કૈક નવું કરીયે !

મારે તો વોટ્સએપ માં જ મજા
હું ઓનલાઇન થાઉં ને તું ઓફલાઈન થા
કે પછી ખોટા ખરા ફોરવર્ડ ફોરવર્ડ કરીયે !

ના ભાઈ ના એના કરતા સન્તા કુકડી રમીયે
વોટ્સએપ વોટ્સએપ બહુ રમ્યા કૈક નવું કરીયે !

ખોટા ખોટા મેસેજ માં ને
ખોટા ખોટા સ્ટેટ્સ માં જે મજા છે તે
નવું નવું કરવા માં શું મજા
ચાલ ફરીથી વોટ્સએપ્પ વોટ્સએપ્પ રમીયે 

નવી નવી ડીપી મુકીયે ને
વાઉ વાઉ કરતા કરતા
ખોટું ખોટું લાઈક કરીયે
માટે કહું છું ચાલ ફરીથી વોટ્સએપ વોટ્સએપ્પ રમીયે 

ચાલ ને ફરીથી કિટ્ટા બુચ્ચા રમીયે
તું કરે કિટ્ટા ને હું કરું બુચ્ચા
ચાલ કહું છું નવું કઈ કરીયે

જા જા વાત કરે તું કેવી
વાત કરે તો કેવી
મારે તો બસ વોટ્સએપ્પ વોટ્સએપ્પ રમવું 

જો કરે કિટ્ટા તું
બ્લોક કરું હું તને
જો કરે કિટ્ટા તું

બ્લોક કરું હું તને  
દોસ્ત  નવા રોજ મને વોટ્સએપ્પ ઉપર મળશે

ચાલ ફરીથી વોટ્સએપ્પ વોટ્સએપ્પ રમીયે

વોટ્સએપ્પ વોટ્સએપ્પ બહુ રમ્યા
ચાલ નવું જૂનું રમીયે
ચાલ નવું જૂનું રમીયે

વોટ્સએપ વોટ્સએપ બહુ રમ્યા કૈક નવું કરીયે !

PP Shree rangavdhut maharaj

વંદન કરી મુનિચરણમાં , પૂછે સુરપતિ વર્મ ;
શું કરવું નારદ હવે ? શુેં થાશે એમ શર્મ ? ૬૧-૭૪


સરખેજ શ્રીઅવધૂતવિશ્રામ
આત્મલિંગ પાદુકા

          સરખેજ એટલે પોતાનું ઘર. ઘર અને ગામ માં મુખ્ય વ્યક્તિઓ હોય અને સરખેજ મંડળની મુખ્ય ચાર પાયાની વ્યક્તિઓ 

(૧) શ્રીરતનલાલ કરુણાશંકર ત્રિપાઠી
(૨) શ્રીચુનિલાલ કરુણાશંકર ત્રિપાઠી
(૩) શ્રીચિમનલાલ શિવરામ ત્રિપાઠી
( ૪ ) શ્રીકેશવલાલ છગનલાલ શેઠ.

     સરખેજ સાથે પૂ.શ્રીનો સંબંધ સંવત ૧૯૭૮ સન ૧૯૨૧ની સાલથી શરૂ થયો અને એ અરસામાં તેઓ વળામે માસ્તર, મહાત્મા, બ્રહ્મચારી એવા નામથી ઓળખાતા હતા. 

        સંવત ૧૯૮૩ સન ૧૯૨૭ માં નર્મદા પરિક્રમા પૂર્ણ કરી આવેલા. જામફળીની વાડીમાં મુકામ થયો. રતનલાલને ચીમનલાલે બનાવેલ કુટિરમાં તેમાં પૂજ્યશ્રીએ એક પૂઠા ઉપર ચોકથી લખ્યું “અવધૂત વિશ્રામ’’ શ્રીગુરુલીલામૃત લખવાની શરૂઆત અહીંથી જ થયેલ.

      રેવાશંકર મંહત, કેશવલાલ શેઠ ના પ્રયત્નથી જાહેરમાં સંવત ૧૯૯૪ માગસર વદ ૧૨ બુધવાર તા. ૨૯-૧૨-૧૯૩૭ કોટેશ્વર મહાદેવમાં મુકામ. 

   સંવત-૧૯૯૪ અને ૧૯૩૮માં મુકામ લાંબો સમય હતો અને એક દિવસ પૂજ્યશ્રીને વિનંતી કરી :  પાદુકા પૂજન કરવા માટે પાદુકા આપો અને મૌનમાં પૂજ્યશ્રીએ પાદુકા આપી. તે દિવસ સંવત-૧૯૯૪ શ્રાવણમાસ પૂનમ તા.૧૦-૦૮ -૧૯૩૮ બુધવારના રોજ રામપ્રસાદે પૂજન કરાવ્યું. મુકામ ઉઠાવાનો સમય આવ્યો એટલે પૂજ્યશ્રીને પ્રાર્થના કરી અત્રે નિત્ય પૂજન મંડળના સભ્યો દર્શન કરી શકે માટે આપ પાદુકા આપો અને ગુરુમહારાજ રંગઅવધૂતે કૃપા કરી પાદુકા આપ્યાં, તે કોટેશ્વરમાં પધરાવ્યાં જે ગામથી થોડુ દૂર હતું.

      કોઈ પ્રેરણાથી શ્રીપોપટલાલ વ્રજેશંકર ઠાકરે એ પોતાનું મોગલમાતાવાળું સ્થાન ભજન- પૂજન કરવા માટે સંવત -૧૯૯૬ ભાદરવા સુદ-૪ ગુરુવાર તારીખ -૦૫ - ૦૯-૧૯૪૦ (ટ્રસ્ટ) મંડળને સોંપ્યું. અને શાંતિલાલ અને રતનલાલે પણ પોતાની જગ્યા મોગલમાતાના મંદિરની બાજુમાં જ હતી તે આપી એટલે હવે પાદુકાજી અત્રે મોગલમાતામાં પધરાવ્યાં ને અત્રે પૂજા- પાઠ- પારાયણ થવા લાગ્યાં. 

   સંવત - ૨૦૦૦ અષાઢસુદ-૧૫ ગુરુપૂર્ણિમા ઉત્સવ માટે તા. ૦૬-૦૭-૧૯૪૪ એક કુટિર ભોંયરાવાળી બનાવેલ તેમાં મુકામ ને ધામધૂમથી ગુરુપૂર્ણિમા ઉત્સવ થયો. ૧૦૮ કલશથી વિસનગરના ડૉ. રતિલાલ કંસારાની ૧૩ વર્ષની ભારતી દીકરીએ પૂજ્યશ્રીને સ્નાન કરાવ્યું હતું. વાણીકાકાનો પૂ.શ્રીના સાથે પ્રથમ પરિચય થયો. આ તરફ મોગલમાતા માં પૂજા, અર્ચના, પાઠ, પારાયણ ચાલતાં હતાં ત્યાં એક દિવસ સાંજના ધૂપ- દીપ- ભજન આરતી કર્યા બાદ દીપ જલતો રાખી બધા ઘરે ગયા ત્યાં કોઈ અગમ્ય કારણસહ દીવાની ઝાળથી પાદુકા દાઝી ગઈ. છતાં કાર્ય નિત્યક્રમ પ્રમાણે ચાલુજ હતો. 

    પૂજન દાઝેલ પાદુકા પૂજન કરવાનો ડંખ લાગતો અને આ પાદુકા બદલાય તો સારું. નરહરિકાકાને પૂજ્યશ્રી હ.ભ.૫. કે સંતોના નામથી બોલાવતા. એક વખત સંવત- ૨૦૦૪ના નૂતનવર્ષ તારીખ- ૧૩-૧૧-૧૯૪૭ના ગયા અને બીજ કરવા રણાપુર દાસકાકા મૂળીબેનના ઘરે પૂજ્યશ્રી સાથે ચાલતા ગયા અને વાત વાતમાં બીતાં બીતાં ઉપરોક્ત પાદુકા દાઝી ગયાની વાત કરી અને આ કારણે આપ બીજી નવી પાદુકા આપવાની કૃપા કરો. એટલે પૂજ્યશ્રીએ કહ્યું “સારું જોઈશું” કહી વાત પતાવી દીધી. પછી જ્યારે જ્યારે દર્શન માટે જતા અને અવસર મળે એટલે પાદુકાની વાત કરતા ત્યારે “સારું જોઈશું” કહેતા.

    સંવત- ૨૦૦૮ ફાગણ માસમાં ડીસા પૂજ્યશ્રીનો મુકામ હતો ત્યારે એક દિવસ પાદુકા અંગે કહ્યું અને પૂજ્યશ્રી બોલ્યા “અરે તમારે માટે તો મેં નારેશ્વર પાદુકા રાખ્યાં છે. કોતરકામ કરેલી સીસમની સુંદર આકાર છે.” ડીસાથી નારેશ્વર પૂજ્યશ્રી ગયા ત્યારે તેમની સાથે નરહરિભાઈ ત્રિપાઠી ગયેલા અને પાદુકા માટે વાત કરતા પાદુકા મૂળીબેન પાસે છે અને તે હાલ નથી. 

       નરહરિભાઈ સરખેજ આવી ગયા. થોડા દિવસમાં મોદીકાકાનો પત્ર આવ્યો તેમાં લખ્યું કે તમારી અનુકૂળતાએ આવી પાદુકા લઈ જજો. પાદુકા ટ્રેનમાં લાવવા તાટ છાબમાં મૂકી લાવવા. અમે મંડળને ભેગા કરી વિચાર વિમર્શ કર્યો. એક રાગ ન થયો. તેમાં ત્રણ ચાર માસ નીકળ્યા અને એક રાત્રે દેવનું સ્વપ્ન શ્રીનરહરિભાઈને આવ્યું “તું મને ગાડી ટ્રેનમાં લઈ જવાનો છે ?” અને ભક્ત મંડળ ભેગા થયા અને શ્રીનરહરિભાઈએ બધાને જણાવ્યું પાદુકાજી લેવા ચાલતા કોઈને ન આવવું હોય તો હું એકલો પાદુકાજી ચાલતો લઈને આવીશ અને સમય નક્કી થયો. કોણ કોણ જોડાય વગેરે.

    સંવત - ૨૦૦૮ આસોસુદ ૧૫ શુક્રવાર તારીખ- ૦૩-૧૦-૧૯૫૨ના રોજ બધા ભેગા થઈ ટ્રેન મારફત નારેશ્વર ગયા અને નર્મદા સ્નાન કરી પૂજ્યશ્રીનાં દર્શન કર્યાં અને બધા ચર્ચા- વિચારણા કરી અને બીજા દિવસે પૂજ્યશ્રી સાથે બધા બેઠા અને પાદુકાની વિગત પૂજ્યશ્રીએ જાતે જ બધાને માહિતી આપી. પૂર્વ ભૂમિકા બતાવી. 

        આ પાદુકા એક ભક્ત “ઈટોલા રેલ્વે સ્ટેશને પોર્ટરનું કામ કરતો ઉત્તરહિન્દનો ભૈયો ગયાદિન નામે હતો. તે બદલી થવાથી ગયેલ અને તેને પ્રેરણા થતાં સિસમના કાષ્ટની સુંદર કોતરણી અને આકારની બનાવડાવી અને શોધતો શોધતો અમદાવાદ આવી આપી ગયેલ તેનો મેં ઉપયોગ કર્યો અને તમારે માટે રાખ્યાં છે."

     સંવત ૨૦૦૮ આસોવદ બીજ તા. ૦૫-૧૦-૧૯૫૨ની સવારે પાદુકા પૂજન નારેશ્વર માં કર્યું. મહાપ્રસાદ લીધા બાદ નર્મદા સ્નાન કરી પૂજ્યશ્રી પાસે પીતાબંર રંગબેરંગી પહેરી બધા બપોરે ત્રણ વાગ્યાના સમયે ભેગા થયાં. પાલખી શણગારેલ હતી. ને પાદુકા આપતા પૂજ્યશ્રીએ નરહરિભાઈ ત્રિપાઠીને કહ્યું “આ પાદુકા હું તને આપું છું." શ્રીનરહરિભાઈ બોલ્યા “આપ આ મંડળને પાદુકા આપો છો” અને પૂજ્યશ્રી બોલ્યાં “આ મારૂં આત્મલિંગ આપું છું. તે સાચવજો. રસ્તામાં કોઈ ગણપતિ મળે નહિ.” અને પાદુકાજી છડી પુકારી જયજયકાર કરી પાલખીમાં પધરાવી પ્રદક્ષિણા કરી પૂ.માજીને પ્રણામ કરી મહાદેવદાદાને વંદન કરી પ્રસ્થાન કર્યું અને ધૂન કરતા ધજા- છડી- બ્યૂગલ સાથે આગળ વધ્યા અને નારેશ્વરથી સરખેજ કુલ અંતર ૨૧૮ કિલોમીટર દસ દિવસની પદયાત્રા કરી સરખેજ પધાર્યા તે દિન સંવત ૨૦૦૮ આસોવદ બારસ તા. ૧૫-૧૦-૧૯પર ગુરુદ્વાદશી દિવસે પધરાવી. 

    અહીં બીજી એક ઔદુમ્બર નીચે આરસની પાદુકા નાની ડેરીમાં છે. રંગ પ્રતિમા મંદિર, રંગકુટિર જેમાં પૂજ્યશ્રીએ મુકામ કરેલ ને ઉપયોગમાં લીધેલ વસ્તુઓ છે. આરામ ખુરશી, પાટ, પાટલો, છડી, ચામર. 

     પાદુકાયાત્રા દરમ્યાન વડોદરા રામગલોલા મંદિરના મંહત શ્રીએ પાદુકાજી સાથે એક શાલિગ્રામ અને શંખદેવ પધરાવ્યા તે પણ પાદુકા સાથે પૂજામાં છે.

   અત્રે પાદુકા પૂજન વિશિષ્ટ રીતે ગામનાજ પાદુકા પદયાત્રામાં આવેલા કુટુંબના સભ્યો પોતાની અનુકૂળતા પ્રમાણે એક એક માસના વારા કરેલ છે અને સુંદર રીતે નિત્ય પૂજા થાય છે. દરેક દેવઉત્સવ અત્રે થાય છે. ભક્તજનોના પૂજન માટે એક પૂ.શ્રીએ અભિમંત્રિત કરી આપેલ પાદુકા પૂજન માટે અપાય છે તેને ચાંદીથી મઢેલ છે. નિજ આત્મ‌‌લિંગ‌ પાદુકા  કુટિરની બહાર આપતા નથી. તેની ઉપર અત્તર કેસર અર્પણ થાય છે. 
  નામ        પ્રકાશન તારીખ

શ્રી દત્ત પંચપદી – ૨૫-૦૮-૧૯૨૯
દકારાદિસહસ્ત્રનામાવલી- ૨૮-૮-૨૯
રંગ હ્રદય. – ૦૧-૦૫-૧૯૩૨
दत्तनामसंकीर्तनम् – ૧૦-૦૫-૧૯૩૨
श्री नर्मदा षटपदी – ૧૨ ૦૫-૧૯૩૨
દત્ત નામસ્મરણ. – ૧૫-૦૫-૧૯૪૦
શ્રી દત્તાત્રેય પૂજન વિધી – વગેરે વગેરે
અત્રેથી પૂજ્યશ્રીના પુસ્તકોનું પ્રકાશન થયેલ છે. તેમજ તેઓશ્રીના સાંનિધ્યમાં દરેક દેવ ઉત્સવ અત્રે થયા છે. પૂજ્યશ્રી અને સરખેજ પુસ્તકમાં વિસ્તૃત માહિતીના આધારે લેખક –
દીનુભાઈ કેશવલાલ ત્રવાડી

  દત્ત ભક્ત મંડળ સરખેજ ટ્રસ્ટ ને‌ સમસ્ત પરિવાર દેખરેખ ને કાર્ય કરી રહ્યા છે.

પંકજભાઈ શિવશંકર શેઠ
મો.- ૯૯૯૮૨ ૨૪૦૯૪
આચાર્ય નારાયણભાઈ.
મો – ૯૮૨૫૬ ૯૯૦૯૪

અવધૂત વિશ્રામ સરખેજ
તા.જી. અમદાવાદ


વંદન તુજને સહુ કરે, પાદાંબુજ ગ્રહી એહ ;
વિઘ્નો બાધે પ્રતિપદે , કરે ઉપેક્ષા જેહ

               - પાદુકા દર્શન

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

“- Rukmai Mandal ” (Kandivali ) માંથી

Namo – Modi, Our prime Minister.


*નરેન્દ્ર મોદી* પાસે એમની પોલિટિકલ સત્તા સિવાયનાં પણ અનેક કારણો છે. ( તટસ્થ થઇ ને વિચારવા જેવું છે )

૧. સૌપ્રથમ તો આ નેતા ક્યારેય લઘરવઘર કપડાંમાં, વિંખાયેલા વાળમાં કે અસ્તવ્યસ્ત પરિસ્થિતિમાં જોવા નહિ મળે .

૨. નરેન્દ્ર મોદીની શરીરની ભાષા (બોડી-લેંગ્વેજ )અત્યંત પ્રભાવક લાગે છે. તેમની ચાલમાં મર્દાનગી છલકાય છે.

૩. એ ભગવાં કપડાંમાં સાધુ જેવા લાગે છે, આમીઁ નો ડ્રેસ પહેરે તો સૈનિક (સોલ્જર )જેવા લાગે છે, અને સામાન્ય રોજિંદા પોશાકમાં દિવ્ય રાજપુરુષ લાગે છે.

૪. રાષ્ટ્રભક્તિ-રાષ્ટ્રવાદ એમના સ્વાસોશ્વાસ માં છે અને શિસ્ત એમના લોહી માં છે.

૫. વિશ્વની કોઈ પણ મહાન હસ્તીની સાથે તેઓ ઊભા હોય ત્યારે પણ એમની પ્રતિભા જ મૂઠી ઊંચેરી લાગે છે. બીજી પ્રતિભાઓ વામણી લાગે છે.

૬. ચૂંટણી પહેલાં કરેલા લગભગ અશક્ય અનેક વાયદા આટલી હદે પૂરેપૂરા નિભાવનાર બીજો કોઈ નેતા ભૂતકાળમાં આપણે જોયો નથી.

૭. દેશના સર્વોચ્ચ પદ પર હોવા છતાં પોતાના પરિવારનું વળગણ બિલકુલ રાખતા નથી. તેમની આસપાસમાં ક્યારેય એમના ભાઈ-ભત્રીજા જોવા મળતા નથી. સગાવાદ બિલકુલ નહીં

૮. તેઓ ક્યારેય એક પણ રજા રાખતા નથી.

૯. તેઓ ક્યારેય બીમાર પડતા નથી.

૧૦. ક્યારે કેટલું બોલવું અને ક્યારે ચૂપ રહેવું એ તો સારી રીતે જાણે જ છે, પણ એથીય વધુ તો સામેની વ્યક્તિને કેવી રીતે ચૂપ કરી દેવી એ પણ તેઓ જાણે છે.

૧૧. આટલી બધી વ્યસ્તતા વચ્ચે પણ તે વેઠિયા નથી, એમની રમૂજવૃત્તિ અદભુત છે.

૧૨. એમની વાકછટા ધારદાર તેમજ બેમિસાલ છે. અભિવ્યક્તિ માટે ભાષા પર પ્રભુત્વ પણ સરસ છે. તેઓ કવિ પણ છે.

૧૩. વિરોધીઓની કપટજાળથી કે પડકારોથી તેઓ કદી ડરતા કે ડગતા નથી.

૧૪. વિરોધી વ્યક્તિની બક્વાસ આક્ષેપબાજીના જવાબો આપવામાં પોતાનો સમય વેડફતા નથી, પરંતુ સંપૂર્ણ મુત્સદ્દીગીરીથી પોતાના કર્તવ્યમાર્ગને વફાદાર રહે છે.

૧૫. એમની પ્રત્યેક અદા અને છટામાં ખુમારી, ખાનદાની અને ખમીરનો ત્રિવેણી સંગમ જોવા મળે છે.

૧૬. એમની નિર્ણયશક્તિ તો પ્રશંસાપાત્ર છે જ, સાથે-સાથે તેઓ પોતાના નિર્ણયને હજાર વિરોધો અને અવરોધો સામે પણ વળગી રહેવાની હિંમત અને આવડત પણ ધરાવે છે.

૧૭. એમનું વ્યક્તિત્વ હિન્દુ સંસ્કૃતિનું પવિત્ર પ્રતીક લાગે છે.

૧૮. એમની આંખોની ચમક સામાવાળા ને વશમાં કરી શકે એવી તાકતવર છે.

૧૯. આ માણસને કોઈ લાલચ નથી, કોઈ ભય નથી.

૨૦. અને સૌથી છેલ્લે, ૭૦ વર્ષની ઉંમરે પણ આ માણસ ૧૮થી ૨૦ કલાક કામ કરે છે, છતાં ક્યારેય એને બગાસું ખાતા કે ઉઘરસ ખાતા આપણે જોયા નથી !

*એવું નથી કે ખામી નહિં હોય પણ તે ખામી આવા દરેક સારા કાર્ય નીચે છુપાઇ જાય છે. આજ કારણોસર હું મોદીજીનો આદર કરું છું*

Note: Received this from a friend, liked it very much and for preserving it, i am uploading it as a blog. Thanks

Kardlivan – Nityapath –

Kardlivan nityapath

Received above nitya path book (marathi / sanskrit) from Kardaliwan Seva Sanghe, Pune.

It contains various stotras, shlokas for Mahadev, Guruji, Samarth swami and Dattatreya etc.

 

 

 

 

Amla – gooseberry !

એક આમળાની આકાશવાણી થઇ.

હું આમળું, ઓળખ્યું ?

ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.

મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ??

ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે.

હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!

આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !!

મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ !

પેહલા તો મને જાણો –

1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.
મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !!

2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.

3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ.

4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.

5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત કરું છુ.

6. આયુર્વેદ પ્રમાણે હું એક રસાયણ છુ.

મારા ફાયદા જાણો :

1. તમને પજવતો cholesterol વાસ્તવ મા બે ભાઈઓ છે ! HDL અને LDL. હિન્દી movie માં જેમ હોય એક ભાઈ સારો અને એક ખરાબ અને એને કન્ટ્રોલમાં રાખે એની માઁ. તો બસ હું HDL જે સારો છે અને શરીરમાં વધે તો સારું એટલે હું એને વધવા માટે encourage કરું છું અને આ નઠારો LDL ને ડંડા મારી ને ઘટાડું છુ અને મારું શસ્ત્ર pectin દ્વારા કરું છુ.

2. Antioxidant – એટલે કે શરીર ઝેરીલું બનતું હોય છે એને ચોખ્ખું હું કરી શકું અને આથી હું cancer જેવા રોગો સામે દીવાલ બની ને ઉભી શકું.

3. Anti aging : (સ્ત્રીઓ ખાસ વાચે) સ્કીન પરની કરચલીઓ દુર કરી શકુ.

4. ચ્યવન્પ્રાશ : વરસો પહેલા ચ્યવન નામના રૂષી એ તેઓની 70 વર્ષની ઉંમરે એક રસાયણ શોધ્યું, જે વૃધોને પણ યુવાન બનાવી દે અને એને આપણે ચ્યવન્પ્રાશ કહીએ છીએ. ચ્યવન્પ્રાશ માં મારું પ્રમાણ 70-75% હોય છે.

5. કબજિયાત : 90% લોકો આના થી પીડાય છે અને અગણિત રોગો આના દ્વારા થાય છે. મારો juice રોજ સવારે પીવે તો (જેમ કિચન ની સિન્ક ની pipeline નો કચરો ચોટયો હોય અને દુર કરવા chemical નાખવું પડે એવી જ રીતે) હું તમારા પેટમાં જઈ ને તેની દીવાલ પર ચોટેલો કચરો દુર કરી દઉં છું.

6. Diabetes : ભારત દેશને આ રોગે ભરડો લીધો છે, તો આ Diabetes પણ હું કન્ટ્રોલ કરી શકુ. હું Glycosylated Hemoglobin ને બનતું અટકાવું છું જેને કારણે તમારું Diabetes Control મા રહી શકે.

7. મારો ઉપયોગ ચામડી થી લઇને માથા ના વાળ, તમારું હાર્ટ, પેટ, લોહી વગેરે ને ઠીક કરવા માટે થાય છે. મારા ઉપયોગ અગણિત છે એટલે કે હું allrounder છુ.

Blood Pressure, Diabetes, વાજીકરણ, પેટ ના રોગો, સ્કીન અને વાળના રોગો, લોહી શુદ્ધીકરણ, શક્તિવર્ધક, ત્રણેય દોષ ઠીક અને બીજા અગણિત રોગોની સારવારમાં હું ખુબ જ ઉપયોગી છું.

કરવા જેવું કામ એ છે કે હવે શિયાળો આવે ત્યારે રોજ ફ્રેશ આમળા લઇને ફ્રેશ juice 25-50ml પી જવો અને અાખો શિયાળો પીવો અને ફરક જુઓ ! જો ચમત્કારી ફરક ના જોવા મળે તો મારું નામ આમળા માંથી આખલો અને Gooseberry માંથી Faltooberry કરી નાખજો.

વધુ જાણવા તમારા Google દેવતા ને પૂછો. તમે જેમના સ્વાસ્થ્ય માટે ફીકર રાખતા હો તે તમામને મોકલશો.

સર્વે સન્તુ નિરામયા,
વંદે માતરમ, ૐ શાંતિ

Marathi Mhani #मराठी_म्हणी

I came across  from twitter, which is simply copied and pasted here. Thaks to all contributor from https://bit.ly/2r3kVX6

जीभ खाई पडजीभ वाट पाही
झाकली मूठ सव्वा लाखाची……
 तवा तापला तोवर भाकरी भाजून घ्यावी…   * कळतं पण वळत नाही * दुधाने तोंड पोळलं की ताक ही फुंकून पितात

उधारीचे पोते, सव्वाहात रिते

रात्र थोडी सोंगे फार
कामापुरता मामा , ताकापुरती आजी
आधी करी सुन सुन, मग करी फुणफुण..
तूप खाल्ल की रागेच रूप येत नाही
टाकीचे घाव सोसल्यावाचून दगडाला देवपण येत नाही
बुडत्याला काडीचा आधार.
आपले ते प्रेम, दुसऱ्याचे ते लफडे.
करायला गेलो गणपती झाला मारुती
“कडू कारले तूपात तळले, साखरेत घोळले तरी ते कडूच”…
बेडकी कितीही फुगली तरी बैल होत नाही !
आंधळ दळतय, आणी कुत्र पीठ खातय
शितावरून भाताची परीक्षा
ढवळ्या शेजारी पवळ्या बांधला; वाण नाही, पण गुण लागला !
* होता जीवा म्हणून वाचला शिवा

उतावळा नवरा

गुडघ्याला बाशिंग
आपलं ते लेकरू आणि दुसऱ्याचं ते कारटं…!!!
चोराच्या उलट्या बोंबा
बुडत्याला काडीचा आधार
सुकटाची नाही ऐपत आणि बसलाय पाप्लेट दाबत
एक ना धड, भारा भरुन चल!
1:हाताच्या कंकणाला आरसा कशाला 2:साखरेचे खाणार त्याला देव देणार 3:एक गाव बारा भानगडी 4: कुंपणाने च शेत खाल्ले 5:भिंतीला कान असतात

मी नाय त्यातली अन् कडी लाव आतली.. ९) म्हशीला म्हशीची शिंगे जङ नसत्यात..

तोंङ बोलते अन् अंग मार खाते..
उथळ पाण्याला खळखळाट फार
अंगाला सुटली खाज, हाताला नाही लाज.
घरोघरी मातीच्या चुली
घरना पोरं उघडा, नी याहीणले नेसाडा लुगडा
कुत्र्याचं शेपुट वाकड ते वाकडचं
घराला नाही दार अन म्हणे मी चौकीदार

बापाला दिली ओसरी

मुलगा हात पाय पसरी
आवडतीचा शेंबुड गोड आणि नावडतीचे मीठ आळणी.

आपल्या डोळ्यातले मुसळ दिसत नाही पण दुसऱ्याच्या डोळ्यातील कुसळ दिसते..। *आलीया भोगासी असावे सादर..। *आधीच उल्हास त्यात फाल्गुन मास..। *नाव सोनुबाई हाथी कथिलाचा वाळा…।

*नळी फुंकली सोनारे इकडून तिकडे गेले वारे..।
कोल्ह्याला द्राक्ष आंबट
आडात नाही तर पोहर्यात कुठून येणार
कानामागून आली आणि तिखट झाली
हंड्यावर हंडे सात त्यावर ठेवली परात परातीत होते गहू लोकवान ****** नाव घेते जगी मी भाग्यवान
लाथ मारेन तिथे पाणी काढीन…
शिजे पर्यंत दम धरवतो अन निवे पर्यंत धरवत नाही.
अंगापेक्षा बोंगा जड…
शेळी जाते जीवनीशी, खाणारा म्हणतो वातड कशी..
अति शहाणा त्याचा बैल रिकामा
झाकली तर लाखाची नाहीतर फुकाची
अघळ पघळ अन घाल गोंधळ
गाड्याबरोबर नळयाची यात्रा
नाचता येईना अंगण वाकडे
नाचता येईना अंगण वाकडे
डोंगर पोखरून उंदीर काढणे”

गाढवाला गुळाची चव काय! पालथ्या घड्यावर पाणी.

दुरून डोंगर साजरे.

जया अंगी मोठेपण तया यातना कठीण. दिव्या खाली अंधार. लोका सांगे ब्रम्हज्ञान आपण कोरडा पाषाण. जावे त्याच्या वंशा तेंव्हा कळे!

ज्या गावच्या बोरी त्याच गावच्या बाभळी.
गाढवापुढे वाचली गीता
रिकामा न्हावी भिंतीला तुंबड्या लावी
हालवायच्या घरावर तुळशीपत्र

 

 

2019 Only Modi !

Sharing following forward received via whatsapp. Its a pity that just for the sake of getting power, most of the opposition parties are using one or the other trick to defame Shree Narendra Modi ji. Read and decide whom India needs ! Good Governance or same divide and rule policy ! Can anyone count good deeds of UPA ????

 

मोदी…….. मोदी……. मोदी बड़ी असमंजस सी हो गयी है…! आखिर किसको वोट दिया जाये, किसको नहीं !बेरोजगारी का आलम ऐसा है कि सोचने पर BJP से भरोसा उठ जाता है। और देश के बारे में सोचते हैं तो दूसरी पार्टियों से भरोसा उठ जाता है। त्रिपुरा में BJP की जीत पर वंदेमातरम के नारे लगे। अररिया में राजद की जीत पर पाकिस्तान जिंदाबाद के नारे लगे। बेरोजगारी बर्दाश्त है, लेकिन पाकिस्तान जिंदाबाद का नारा बर्दाश्त नहीं होता है। कमियां हर सरकार में होती है, पर सारी देशद्रोही ताकतों को भाजपा से इतनी नफरत देख भाजपा के साथ खड़ा रहने का इरादा और पक्का हो जाता है। राज ठाकरे से लेकर राहुल गांधी तक,चंद्रबाबू से लेकर शरद बाबू तक, येचुरी से लेकर अब्दुल्ला तक, लालू से लेकर अखिलेश तक, मायावती से लेकर ममता बनर्जी तक! सब नेता एक आदमी को हराने को एक साथ खड़े हो गए हैं। कुछ तो जरूर सही किया है बंदे ने, तभी तो अपनी दुकान बचाने के चक्कर में पूरा बाजार ही रास्ते पर उतर आया है I

शिवसेना के अध्यक्ष कौन बने।
बालासाहेब का बेटा

अगले एनसीपी अध्यक्ष कौन होंगे?
शरद पवार बेटी या भतीजे।

आरजेडी का अगला अध्यक्ष कौन है?
लालू प्रसाद के बेटे I

समाजवादी पार्टी का अध्यक्ष कौन हैं?
मुलायम सिंह का बेटा I

टीडीपी के अध्यक्ष कौन है?
चंद्र बाबू नायडू बेटा I

जेडीएस का अगला अध्यक्ष  कौन है?
देव गौड़ा के बेटे I

कांग्रेस पार्टी का अध्यक्ष कौन है?
सोनिया का बेटा राहुल I

टीएमसी का अगला अध्यक्ष  कौन है?
ममता के भतीजे

डीएमके का अगला अध्यक्ष  कौन है?
स्टालिन के बेटे

क्या कोई मुझे बता सकता है कि “भारतीय जनता पार्टी” के अगले अध्यक्ष कौन होंगे।

लेकिन क्या उपर्युक्त पार्टी में से कोई भी हमें BJP जैसा साहस दिखा सकता है?

नहीं

लेकिन पार्टी को अपनी परिवार की संपत्ति की तरह चलाने वाले देश मे उपदेश देते है कि वे लोकतंत्र के असली रक्षक हैं।

जनक जी की सभा में जब किसी राजा से अकेले धनुष नहीं उठा तो मूर्ख राजाओं ने महा गठबंधन करके संयुक्त रूप से धनुष पर जोर लगाया !

*भूप सहस दस एकहिं बारा.*
*लगे उठावन टरै न टारा।।*

इस कुप्रयास को देख कर किसी ने पूँछा…कि यदि धनुष टूट ही गया तो सीता जी तो एक ही हैं और आप हजारों हों , तो वर कौन होगा ??
राजा बोले – पहले धनुष तोड़ेंगे…. फिर हम सब आपस मे लड़ेंगे मरेंगे कटेंगे…..जो जिंदा बचेगा वही वर होगा !!
अब विचार आपको करना है कि, 2019 में किसकी सरकार आये और आप किसके साथ है I
अगर बात दिल को छू जाये तो मैसेज अपने जानने वालों को जरूर भेजे I

*2019 के लिए ऐसे ही मूर्खों का गठबंधन हो रहा है !!*

Dutt Dashak in Gujarati

દત્ત  દશક

વભયહારક શ્રી હરિ  પ્રણમું વારંવાર

ન્મ મરણ ટાળી વિભો કરો શીઘ્ર ભવપાર

રેવાતટ વાસી નમું, વાસુદેવ યતિ રાય

દનમનોહર મૂર્તિ શી ! લાગુ પુનિ  પુનિ પાય

નાના રૂપે તું વસે,  નાના નામે એક,

ક્તજનોને કારણે ધારે વિધ વિધ ભેખ

ન્મ્યું નોહ્તું આ કશું હતો ત્યાહરે તુંજ

રેશે ના આ તોય તું હોઈશ સતચિતપુંજ

ન બાંધે મન છોડવે, રચ્યું મને આ સર્વ

નાના નેહ કે” કાંઠે શ્રુતિ, એક અનેકે શર્વ  

ત્ત કહે કોઈ તને, રામ કૃષ્ણ વળી કોક

દિનમણિ શિવ શક્ત્યાદિ તું, નામ રૂપ સહુ ફોક

ગઁગાયમુના સરસ્વતિ ભિન્ન નામ જે છેક

હુરૂપી બહુ નામ માં જલરૂપે સહુ એક  

સના નામ ભલે રટે  ચિત્ત લક્ષ્ય માં હોય,

વે  ભાવ થી ભવ મળે ભક્ત સ્વંય  ભવ હોય

ન્મ મરણ તેને નહિ,  સ્વંય જનાર્દન એહ

રેવા સાગર માં ભળ્યે, રહે ભિન્ન ક્યાં તેહ  

હાતપસ્વી  યોગીઓ, ભેદે ગોથાં ખાય

નાનાત્મઐક્ય જ્ઞાન થી, રંગ પર થઇ જાય  

દત્તદશક આ જે પઢે રાખી લક્ષ્યમાં ધ્યાન

દત્તકૃપા એ પર થઇ પામે નર નિર્વાણ  

Karunatripadi

Karunatripadi

।।श्रीकरुणात्रिपदी।।

शांत हो श्रीगुरुदत्ता। मम चित्ता शमवी आतां।।ध्रु०।।

तूं केवळ माता जनिता। सर्वथा तूं हितकर्ता।।

तूं आप्तस्वजन भ्राता। सर्वथा तूचि त्राता।।

(चाल) भयकर्ता तूं भयहर्ता। दंडधर्ता तूं परिपाता। तुजवाचुनि न दुजी वार्ता।

तूं आर्ता आश्रय दत्ता।। शांत हो श्रीगुरुदत्ता.. ।।१।।

अपराधास्तव गुरुनाथा। जरि दंडा धरिसी यथार्था।।

तरि आम्ही गाउनि गाथा। तव चरणीं नमवूं माथा।।

(चाल) तूं तथापि दंडिसी देवा। कोणाचा मग करूं धावा? सोडविता दुसरा तेव्हां।

कोण दत्ता आम्हां त्राता? शांत हो श्रीगुरुदत्ता.. ।।२।।

तूं नटसा होउनि कोपी। दंडितांहि आम्ही पापी।

पुनरपिही चुकत तथापि। आम्हांवरि नच संतापी।।

(चाल) गच्छतः स्खलनं क्वापि। असें मानुनि नच हो कोपी। निजकृपालेशा ओपी।

आम्हांवरि तूं भगवंता।। शांत हो श्रीगुरुदत्ता.. ।।३।।

तव पदरीं असता ताता। आडमार्गीं पाऊल पडतां।

सांभाळुनि मार्गावरता। आणिता न दूजा त्राता।

(चाल) निजबिरुदा आणुनि चित्ता। तूं पतीतपावन दत्ता। वळे आतां आम्हांवरता।

करुणाघन तूं गुरुनाथा।। शांत हो श्रीगुरुदत्ता.. ।।४।।

सहकुटुंब सहपरिवार। दास आम्ही हें घरदार।

तव पदी अर्पुं असार। संसाराहित हा भार।

(चाल) परिहरिसी करुणासिंधो। तूं दीनानाथ सुबंधो। आम्हां अघलेश न बाधो।

वासुदेव प्रार्थित दत्ता।। शांत हो श्रीगुरुदत्ता। मम चित्ता शमवी आतां।।५।।

2

श्रीगुरुदत्ता जय भगवंता। तें मन निष्ठुर न करी आता।।ध्रु०।।

चोरें द्विजासी मारीतां मन जें। कळवळलें तें कळवळो आतां।। श्रीगुरुदत्ता।।१।।

पोटशूळानें द्विज तडफडतां। कळवळलें तें कळवळो आतां।। श्रीगुरुदत्ता।।२।।

द्विजसुत मरता वळलें तें मन। हो कीं उदासीन न वळे आतां।। श्रीगुरुदत्ता।।३।।

सतिपति मरता काकुळती येतां। वळलें तें मन न वळे कीं आतां।। श्रीगुरुदत्ता।।४।।

श्रीगुरुदत्ता त्यजि निष्ठुरता। कोमल चित्ता वळवी आतां।। श्रीगुरुदत्ता।।५।।

3

जय करुणाघन निजजनजीवन। अनसूयानंदन पाहि जनार्दन।।ध्रु०।।

निजअपराधें उफराटी दृष्टी। होउनि पोटीं भय धरूं पावन।।१।।जय०।।

तूं करुणाकर कधीं आम्हांवर। रुसशी न किंकर-वरदकृपाघन।।२।।जय०।।

वारी अपराध तूं मायबाप। तव मनीं कोपलेश न वामन।।३।।जय०।।

बालकापराधा गणे जरी माता। तरी कोण त्राता देईल जीवन।।४।।जय०।।

प्रार्थी वासुदेव पदिं ठेवी भाव। पदीं देवो ठाव देव अत्रिनंदन।।५।।जय०।।

source: http://www.dattaganagapur.com/dattaganagapur_datafiles/contact.htm

महालक्ष्मि अष्टकम् :

महालक्ष्मि अष्टकम् :
 
नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते ।
शङ्खचक्रगदाहस्ते महालक्ष्मि नमोऽस्तुते ॥१॥
नमस्ते गरुडारूढे कोलासुरभयंकरि ।
सर्वपापहरे देवि महालक्ष्मि नमोऽस्तुते ॥२॥
सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयंकरि ।
सर्वदुःखहरे देवि महालक्ष्मि नमोऽस्तुते ॥३॥
सिद्धिबुद्धिप्रदे देवि भुक्तिमुक्तिप्रदायिनि ।
मन्त्रमूर्ते सदा देवि महालक्ष्मि नमोऽस्तुते ॥४॥
आद्यन्तरहिते देवि आद्यशक्तिमहेश्वरि ।
योगजे योगसम्भूते महालक्ष्मि नमोऽस्तुते ॥५॥
स्थूलसूक्ष्ममहारौद्रे महाशक्तिमहोदरे ।
महापापहरे देवि महालक्ष्मि नमोऽस्तुते ॥६॥
पद्मासनस्थिते देवि परब्रह्मस्वरूपिणि ।
परमेशि जगन्मातर्महालक्ष्मि नमोऽस्तुते ॥७॥
श्वेताम्बरधरे देवि नानालङ्कारभूषिते ।
जगत्स्थिते जगन्मातर्महालक्ष्मि नमोऽस्तुते ॥८॥
महालक्ष्म्यष्टकं स्तोत्रं यः पठेद्भक्तिमान्नरः ।
सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा ॥९॥
एककाले पठेन्नित्यं महापापविनाशनम् ।
द्विकालं यः पठेन्नित्यं धनधान्यसमन्वितः ॥१०॥
त्रिकालं यः पठेन्नित्यं महाशत्रुविनाशनम् ।
महालक्ष्मिर्भवेन्नित्यं प्रसन्ना वरदा शुभा ॥११॥